ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ લાભુભાઈ ત્રિવેદી રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ લાભુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? મનુભાઈ પંચોળી ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી બામણા ધંધૂકા મહુવા વડાલી બામણા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP