ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ હિન્દસ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP