Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને સ્કૂટર રીપેર કરતાં 12 કલાક લાગે છે. અને બીજી વ્યક્તિ B ને તે જ સ્કૂટર રીપેર કરતાં 6 કલાક લાગે છે તો A અને B ભેગા મળીને કેટલા કલાકમાં સ્કૂટર રીપેર કરી શકશે ?

Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

ગુજરાત
મધ્યપ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

કોઈ ફેર ના પડે
1% ઓછો થાય
1% વધે
0.1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP