Talati Practice MCQ Part - 7 નળ-A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ-B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ-B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે. 12 16 30 20 12 16 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયો પાક એસિડને સહન કરી શકે છે ? ચોખા મગફળી જુવાર ઘઉં ચોખા મગફળી જુવાર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ અમેરિકા યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? સાગ ચેર ખેર તાડ સાગ ચેર ખેર તાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો કુમારગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ? નાર્કોટિક્સ બ્યુરો તટીય સુરક્ષા દળ રેલવે પ્રોટેકશન ફોર્સ સીમા સુરક્ષા દળ નાર્કોટિક્સ બ્યુરો તટીય સુરક્ષા દળ રેલવે પ્રોટેકશન ફોર્સ સીમા સુરક્ષા દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP