GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચકકર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?

45 મિનિટ
42 મિનિટ 36 સેકન્ડ
46 મિનિટ 12 સેકન્ડ
26 મિનિટ 18 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
આંખ મળી જવી

ખૂબ જ પ્રિય હોવું
ચક્કર આવી જવા
ઊંઘ આવી જવી
અવસાન પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

વિદ્યુત ઓવન
વિદ્યુત મોટર
વિદ્યુત ઈસ્ત્રી
વિદ્યુત જનરેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP