PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઉભા રહે તો બીજો કોણ હશે ?

PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1, 2 અને 3
બધાં સાચાં છે.
ફક્ત 1 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ?

ગિની ડુક્કર
ઉંદર
કૂતરા
સસલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
(2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં.
(3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું.
(4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા.

ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના બંધારણીય સુધારાઓ તે સમયનાં ભારતનાં રાષ્ટ્રપતિ સાથે ગોઠવો.
(1) 25મો સુધારો
(2) 50મો સુધારો
(3) 75મો સુધારો
(4) 100મો સુધારો
(a) એસ ડી શર્મા
(b) જ્ઞાની ઝૈલ સિંઘ
(c) વિ વિ ગિરી
(d) પ્રણવ મુખર્જી

1a, 2b, 3d, 4c
1b, 2c, 3a, 4d
1c, 2b, 3a, 4d
1c, 2a, 3b, 4d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP