ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP