ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? છત્તીસગઢ મિઝોરમ ત્રિપુરા મણિપુર છત્તીસગઢ મિઝોરમ ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તમિલનાડુ મેઘાલય પશ્ચિમ બંગાળ કેરાલા તમિલનાડુ મેઘાલય પશ્ચિમ બંગાળ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર થી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. આઠમો પાંચમો સાતમો છઠ્ઠો આઠમો પાંચમો સાતમો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP