PSI Prelim Exam Paper (06-03-2022)
સૂર્ય થી તેમના અંતરનાં ક્રમ પ્રમાણે, કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે સ્થિત છે ?

શનિ અને પૃથ્વી
શનિ
ગુરૂ અને શનિ
પૃથ્વી અને ગુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
___ ખાતે ભારત સરકારે પ્રથમ જીઓલોજીકલ પાર્ક માટેની મંજૂરી આપી છે.

કોરાપૂત, ઓરિસ્સા
આમાંથી કોઈ નહીં
જબલપુર, મધ્યપ્રદેશ
દવનગિરી, કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે કેટલો દૂર છે ?

5 km
3 km
4 km
7 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

મ્યાનમાર
ભૂતાન
બાંગ્લાદેશ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ?

અરૂણ જટલી
જ્યોર્જ ફર્નાન્ડીઝ
જશવંત સિંગ
મનોહર પરિકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP