કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ AIDS દિવસ (World AIDS Day) ક્યારે મનાવાય છે ? 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો ? એક પણ નહીં ટ્રેક સાયકિલંગ રોવિગ તીરંદાજી એક પણ નહીં ટ્રેક સાયકિલંગ રોવિગ તીરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યના ભદ્રાચલમ મંદિરોમાં તીર્થયાત્રા સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી ? કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? WMO IMF વર્લ્ડ બેંક ADB WMO IMF વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ નેશનલ કોસ્ટલ સિક્યોરિટી કોન્ફરન્સ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ જયપુર કોલકાતા દિલ્હી ચેન્નાઈ જયપુર કોલકાતા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? શેત્રુંજય પર્વત વડનગર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને મોઢેરાનું સૂર્યમંદિર શેત્રુંજય પર્વત વડનગર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP