કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ? આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) DRDO ઈન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના ક્યા કરાઈ ? IIT મદ્રાસ IIT કાનપુર IIT હૈદરાબાદ IIT રુડકી IIT મદ્રાસ IIT કાનપુર IIT હૈદરાબાદ IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ઝુમર ઢિમસા બિહુ ધમાલ ઝુમર ઢિમસા બિહુ ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? કોચીન વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP