કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ? હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડોમેસ્ટિક કાર્ડ યોજના Afrigo શરૂ કરી ? દ.આફ્રિકા મોરોક્કો કેન્યા નાઈજીરિયા દ.આફ્રિકા મોરોક્કો કેન્યા નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2030 2025 2028 2023 2030 2025 2028 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. L&T કોચીન શિપયાર્ડ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. L&T કોચીન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ અમદાવાદ જયપુર મુંબઈ બેંગલુરુ અમદાવાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP