કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં મુખ્યમંત્રી ઘાસિયારી કલ્યાણ યોજના લોન્ચ કરી ?

મિઝોરમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ?

તેલંગાણા
આપેલ તમામ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP