Talati Practice MCQ Part - 7 Arrange 1, 2, 3, 4 to turn into meaningful sentencse.1. of the car2. came 3. he 4. out 3, 2, 1, 4 3, 2, 4, 1 3, 1, 4, 2 1, 2, 3, 4 3, 2, 1, 4 3, 2, 4, 1 3, 1, 4, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લગભગ નાશપ્રાયઃ થવા આવેલ ગ્રામ્ય સીમામાં જોવા મળતું હુમલાખોર ચપળ જંગલી જાનવર ક્યું છે ? નાર શિયાળ ચિત્તો સિંહ નાર શિયાળ ચિત્તો સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? કચ્છ અમરેલી જૂનાગઢ ભાવનગર કચ્છ અમરેલી જૂનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? મારી હકીકત બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષીત પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક કેન્દ્ર ત્રિજ્યા જીવા સ્પર્શક કેન્દ્ર ત્રિજ્યા જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP