GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર તૈયાર કરવાની પધ્ધતિ કે જેમાં અંદાજપત્ર તૈયાર કરતા દરેક સમયે બધી જ પ્રવૃત્તિઓનું પુર્નઃમૂલ્યાંકન થાય છે, તે ___ છે.

રોલિંગ અંદાજપત્ર
શૂન્ય અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે.

સ્ટાફ પરિક્ષણ એકમ
આપેલ તમામ
નાણાં પંચ વિભાગ
સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કાયમી ઑડિટ ફાઈલમાં સમાવિષ્ટ છે :

ઑડિટ કાર્યક્રમ
વ્યવહારો અને બાકીઓનું વિશ્લેષણ
સંચાલકીય કાગળોની નકલો
મહત્વના ગુણોત્તરો અને વલણોનું વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારાની કઈ કલમમાં આવકની ગણતરી માટે હિસાબી પધ્ધતિ અને હિસાબી ધોરણો આપવામાં આવેલ છે ?

કલમ 125
કલમ 145
કલમ 155
કલમ 135

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જો આવકનું રિટર્ન નિયત તારીખ કરતા મોડું રજૂ કરવામાં આવે અથવા ન રજૂ કરવામાં આવે તો, કરદાતા એ ___ ભરવાપાત્ર છે.

કલમ 235A હેઠળ વ્યાજ
કલમ 235B હેઠળ વ્યાજ
કલમ 234A હેઠળ વ્યાજ
કલમ 233A હેઠળ વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP