GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે. ડીજીટલ ચૂકવણી બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું. ચેક દ્વારા થયેલ ચૂકવણી ડીજીટલ ચૂકવણી બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું. ચેક દ્વારા થયેલ ચૂકવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) બાળ મૃત્યુનો ઘટાડો ___ વડે વસ્તીવધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે. મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ બે જન્મ વચ્ચેનો સમયગાળાના વધારા જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા માતાના આરોગ્યના રક્ષણ મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ બે જન્મ વચ્ચેનો સમયગાળાના વધારા જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા માતાના આરોગ્યના રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ" - આ કોનો ધર્મ હતો ? રૈદાસ દાદુ દયાળ નાનક કબીર રૈદાસ દાદુ દયાળ નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ? નૂપુર કોલર ચંદ્રકટિકા ચંપાકલી નૂપુર કોલર ચંદ્રકટિકા ચંપાકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા ક્લાઉડ કોમ્પ્યુટિંગના સેવા મોડલ્સ છે ?1. સેવાગત માળખાકીય સુવિધાઓ2. સેવા તરીકે પ્લેટફોર્મ3. ડેક્સટોપ વિઝ્યુલાઈઝેશન4. સેવા તરીકે ડેટા ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી. ફોર્ટ વિલિયમ ફર્ગ્યુસન બીશપ કોટન સેંટ સ્ટીફન ફોર્ટ વિલિયમ ફર્ગ્યુસન બીશપ કોટન સેંટ સ્ટીફન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP