GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?
1. રોયતવારી પદ્ધતિ
2. કાયમી જમાબંદી
3. મહાલવારી પદ્ધતિ
4. હરાજી (anctioning) પદ્ધતિ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

4, 2, 1 અને 3
1, 3, 2 અને 4
માત્ર 1, 2, 3 અને 4
માત્ર 3, 2, 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.
2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.
3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 1
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની.

10મા અને 3જા
3જા અને 10મા
15મા અને 2જા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP