GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?

જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ
જસ્ટીસ રામનંદન સમિતિ
જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ
જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

75
96
આપેલ પૈકી કોઈ નહીં
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?

દૂરસંચાર, પેટ્રોલીયમ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પ્રવાસન, દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.
તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP