GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ફેંકી દેવાના (Disposable) રેઝર બ્લેક બનાવતી ફેક્ટરી માટે તેના ઉત્પાદન માટેની બજારમાંગ અને બજારના પૂરવઠાના વિધેયો નીચેના સમીકરણથી દર્શાવાય છે.
માંગ : x = 172-3p, પૂરવઠો : p = x-108, જ્યાં p બજારભાવ દર્શાવે છે.
આ ઉત્પાદીત વસ્તુ માટેના સમતુલિત જથ્થાનું મૂલ્ય કેટલું થશે ?

38
85
110
124

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ?

ગમે તે વર્ષ
આધાર વર્ષ
આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ
ચાલુ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ?

95
65
35
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP