Talati Practice MCQ Part - 5
A, B, C એ રૂ. 50,000નું રોકાણ બિઝનેશમાં કર્યું. A અને B કરતા રૂા.4000 વધારે રોકયો. B એ C કરતા રૂા. 5000 વધારે રોકયા તો કુલ નફો રૂા. 35000 મળે તો A ને કેટલા રૂા.મળશે ?

13,600
11,900
14,700
8,400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

જીવ
થોડા ઓઠા
કમળપૂજા
મરણટીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

જીવરામ જોષી
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા
પ્રવિણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP