સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ?

મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને.
રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને
ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને
રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે.

10%ના, 20%ના દરે
આવકવેરાના સામાન્ય, 10%ના દરે
આવકવેરાના સામાન્ય, 20%ના દરે
20%ના, આવકવેરાના સામાન્ય દરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ?

ચક્રિય ઘટક
અનિયમિત ઘટક
વલણ
મોસમી ઘટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ?

ધાર્મિક સખાવતી ટ્રસ્ટ
કંપની
આપેલ તમામ
બેંકિંગ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP