GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શેલ ગેસ અને તેલના ભંડાર પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવાં પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવાં કાણાં પાડવા (drilling) ને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રોનિંગ (Chroning)
ફ્રેકીંગ (Fracking)
પલ્વરાઈઝીંગ (Pulverising)
ડ્રિંકીંગ (Dreecking)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

ચંદ્રશેખર આઝાદ
અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?

આશ્રયનો હક્ક
કાનૂની સહાયનો હક્ક
પ્રદુષણમુક્ત હવાનો હક્ક
શિક્ષણનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

30 દિવસો
60 દિવસો
75 દિવસો
45 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે.
ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો.
iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.

i,ii,iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત iii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP