GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the gap.Car : Garage :: Aeroplane : ___ Harbour Hangar Port Depot Harbour Hangar Port Depot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? કેલ્શિયમ ફોસ્ફેટ પેપ્સિન લાઈમ મેલીટિન કેલ્શિયમ ફોસ્ફેટ પેપ્સિન લાઈમ મેલીટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ? 800 MB 700 MB 600 MB 500 MB 800 MB 700 MB 600 MB 500 MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP