કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) G20 વિદેશ મંત્રીઓની બેઠક (FMM) ક્યા યોજાઈ હતી ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ જયપુર મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? SEBI NSE BSE RBL SEBI NSE BSE RBL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ મુંબઈ અજમેર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ અજમેર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? કેરળ સિક્કિમ ઉત્તરાખંડ નાગાલેન્ડ કેરળ સિક્કિમ ઉત્તરાખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના આર્કિટેક્ટ સર ડેવિડ એલન ચિપરફીલ્ડે પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ 2023 જીત્યો ? પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ UK પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP