કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ?

ભોપાલ
અમદાવાદ
ઈન્દોર
ઔરંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ?

અમેરિકા
ઑસ્ટ્રેલિયા
જાપાન
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ?

રશિયા
પાકિસ્તાન
મ્યાનમાર
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ?

બુરુન્ડી
૨વાન્ડા
અંગોલા
તાન્ઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP