કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) G7 શિખર સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? બર્લિન હિરોશિમા પેરિસ રોમ બર્લિન હિરોશિમા પેરિસ રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા શહેરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપ લોકનું નિર્માણ કરાશે ? મુંબઈ જયપુર ઈન્દોર ભોપાલ મુંબઈ જયપુર ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? ચાડ ગેબોન અંગોલા ગ્વાટેમાલા ચાડ ગેબોન અંગોલા ગ્વાટેમાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? ઓખા જામનગર હજીરા એકપણ નહીં ઓખા જામનગર હજીરા એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ESA ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP