કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? નોર્વે સિંગાપોર સ્લોવેનિયા સુદાન નોર્વે સિંગાપોર સ્લોવેનિયા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ? AK-209 Assault AK- 502 Assault AK- 203 Assault AK-48 Assault AK-209 Assault AK- 502 Assault AK- 203 Assault AK-48 Assault ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 33મી ટોક્યો ઓલિમ્પિક વર્ષ 2024માં કયા શહેરમાં યોજવામાં આવશે ? એથેન્સ બેઈજિંગ બર્લિન પેરિસ એથેન્સ બેઈજિંગ બર્લિન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા પ્રસિધ્ધ બેડમિન્ટન ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? સુશ્રી અંકિતા રૈના સુશ્રી સાનિયા મિર્ઝા સુશ્રી સાયના નહેવાલ સુશ્રી પી.વી.સિંધુ સુશ્રી અંકિતા રૈના સુશ્રી સાનિયા મિર્ઝા સુશ્રી સાયના નહેવાલ સુશ્રી પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 122માં 108માં 113માં 141માં 122માં 108માં 113માં 141માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ નીચેનામાંથી કયા રજવાડા સાથે સંકળાયેલા છે ? પેશાવર ગુજરાનવાલા લખનૌ શ્રીનગર પેશાવર ગુજરાનવાલા લખનૌ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP