GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ? પેપર સ્ટીક પેપર સ્ટોન પેપર ક્લિપ પેપર જોઈન્ટર પેપર સ્ટીક પેપર સ્ટોન પેપર ક્લિપ પેપર જોઈન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? રાવ દુદાજી દાદા વિક્રમસિંહ બાઈ અમૃતા મામા ભોજસિંહ રાવ દુદાજી દાદા વિક્રમસિંહ બાઈ અમૃતા મામા ભોજસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જી.એસ.ટી. ___ પર ચૂકવવાપાત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં માંગના મૂલ્ય પુરવઠાના મૂલ્ય એકત્રિત રોકડ આપેલ પૈકી એક પણ નહીં માંગના મૂલ્ય પુરવઠાના મૂલ્ય એકત્રિત રોકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ? ટ્રિબ્યુનલને સંચાલકોને લેણદારને શેરહોલ્ડર્સને ટ્રિબ્યુનલને સંચાલકોને લેણદારને શેરહોલ્ડર્સને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે રમતમાં અવ્વલ આવે છે. સંખ્યાવાચક સાર્વનામિક કતૃવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક કતૃવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાતસંગીત કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP