PSI Prelim Exam Paper (06-03-2022)
નીરજ ચોપડા માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) 2021 ની ઓલમ્પ્સિમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.
(2) તેઓ ભારતીય સેનાની 1લી મહાર રેજીમેન્ટમાં કાર્યરત છે.
(3) 2018 એશિયાન રમતોત્સવમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.
(4) તેમને 2021 માં પદ્મવિભુષણ એનાયત કરવામાં આવ્યો.

ફક્ત 2 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ વન્‍ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) કોર્બેટ નેશનલ પાર્ક
(2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય
(3) સુન્દરબન્‌ નેશનલ પાર્ક
(4) કાઝીરંગા નેશનલ પાર્ક
(a) કેરળ
(b) આસામ
(c) ઉત્તરાખંડ
(d) પશ્ચિમ બંગાળ

1d, 2a, 3c, 4b
1c, 2a, 3d, 4b
1a, 2b, 3c, 4d
1b, 2a, 3d, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્ન સંગઠનોને તેમના મુખ્યાલય સાથે જોડો.
(1) ટ્વિટર
(2) ફ્લિપકાર્ટ
(3) ઍમૅઝોન
(4) ઓયો રૂમ્સ
(a) સિઍટલ
(b) સાનફ્રાન્સિસકો
(c) બેંગ્લુરૂ
(d) ગુરૂગ્રામ

1a, 2b, 3c, 4d
1b, 2c, 3a, 4d
1b, 2a, 3d, 4c
1a, 2b, 3d, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP