GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. G7 અને BRICS ના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ G20 માં થાય છે.
ii. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ G20ની સ્થાપના )G7 દ્વારા કરવામાં આવી હતી.
iii. G20 નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી.
2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે.
3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે.
4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1,2 અને 3
ફક્ત 3 અને 4
ફક્ત 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ
કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ
નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP