કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ?

ચાઈનીઝ
ઉર્દૂ
ફ્રેન્ચ
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ?

એપલ
ગૂગલ
IBM
માઈક્રોસોફ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મીનેશ શાહ
ગુરુદીપસિંહ
વર્ષા જોષી
દિલીપ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP