GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ?

રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી.
ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો.
અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા.
એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ?

કલમ-119
કલમ-162
કલમ-178
કલમ-177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ?

પાંચ રૂપિયા
ચાર રૂપિયા
ત્રણ રૂપિયા
સાત રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP