કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ICMR IIT બોમ્બે નીતિ આયોગ AIIMS ICMR IIT બોમ્બે નીતિ આયોગ AIIMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? ઉત્તરાખંડ ટવજ સિક્કિમ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ટવજ સિક્કિમ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? શ્રીલંકા ફીજી મોરેશિયસ ફ્રાન્સ શ્રીલંકા ફીજી મોરેશિયસ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ પુણે બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 4 મે 1 મે 8 મે 10 મે 4 મે 1 મે 8 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP