GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ (Ind AS) - 2 બધા જ પ્રકારની ઈન્વેન્ટરી (સ્ટોક)ને લાગુ પડે છે સિવાય કે -

આપેલ તમામ
લણણીના સમયની કૃષિપ્રવૃત્તિઓ કે કૃષિ પેદાશ સંબંધિત જૈવિક સંપત્તિ
નાણાંકીય સાધનો
બાંધકામ કરારથી ઉદ્ભવતુ ચાલુકામ કે સીધા સેવા કરારનો સમાવેશ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ?
નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ?
(I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી.
(II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
બંને ખોટાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂની મિલકતની ઘસારાબાદ ચોપડે કિંમત એ ___ નું ઉદાહરણ છે.

અસામાન્ય પડતર
પુનઃસ્થાપન પડતર
ડૂબેલી પડતર
તફાવત પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પ્રમાણ પડતર પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું.
પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી.
કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો.
હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ?

અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે.
શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ.
શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ.
તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP