GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian space Research organisation) (ISRO)એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ___ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે. RISAT-10 આપેલ પૈકી એક પણ નહીં ISATC-10 GISAT -1 RISAT-10 આપેલ પૈકી એક પણ નહીં ISATC-10 GISAT -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ? ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities) મૂડી કર (Capital Levy) અનુદાન સહાય (Grant-in-aid) આપેલ પૈકી એક પણ નહીં ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities) મૂડી કર (Capital Levy) અનુદાન સહાય (Grant-in-aid) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે- રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જનનીની જોડ સખી નહિં જડે રે લોલ..."- આ ગીતના કવિનું નામ જણાવો. ખબરદાર કાન્ત કલાપી બોટાદકર ખબરદાર કાન્ત કલાપી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ? ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા અને ભુવાનગીરી ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા અને ભુવાનગીરી ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક(Positive) હોય તો નીચેના પૈકી કયું નહિં થાય ? વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી સોનાની આયાત વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી સોનાની આયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP