કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ (International Day of Zero wastes) ક્યારે મનાવાય છે ? 31 માર્ચ 30 માર્ચ 28 માર્ચ 29 માર્ચ 31 માર્ચ 30 માર્ચ 28 માર્ચ 29 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) G20 વિદેશ મંત્રીઓની બેઠક (FMM) ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ? જામનગર જોધપુર જૈસલમેર કોચીન જામનગર જોધપુર જૈસલમેર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ? રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા રોહિત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP