Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ -224 શું સૂચવે છે ?

કસ્ટડીમાં આરોપી નાસી જાય
અશ્લીલ પ્રદર્શન કરવું
ભેળસેળવાળી વસ્તુ વેચવી
રાજ્ય સેવકની ફરજમાં ગફલત નહીં હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો-489(ડ)
ઇ.પી.કો-498
ઇ.પી.કો-498(ક)
ઇ.પી.કો-489(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

પુરાવો ગુમ કરવો
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
અશ્લીલ પ્રદર્શન કરવું
માહિતી ન આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP