Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ - 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ખૂન કરવાની કોશિશ ગુનાહિત મનુષ્યવધની કોશીશ આપઘાતની કોશિશ આપધાતનું દુષ્પ્રેરણ ખૂન કરવાની કોશિશ ગુનાહિત મનુષ્યવધની કોશીશ આપઘાતની કોશિશ આપધાતનું દુષ્પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.1860 ની કલમ 2 શું જણાવે છે ? અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગેરવ્યાજબી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતની સંચિત નીધિ માટે કયો અનુચ્છેદ છે ? 266 280 260 270 266 280 260 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા બ્લડગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ A ગૃપ O ગૃપ AB ગૃપ B ગૃપ A ગૃપ O ગૃપ AB ગૃપ B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP