Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 પ્રકરણ - 6 માં કયા ગુનાઓ અંગેની વિસ્તૃત માહિતી છે ? રાજ્ય વિરૂધ્ધના ગુના આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સામાન્ય ગુનાઓ રાજ્ય વિરૂધ્ધના ગુના આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સામાન્ય ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે ? 0.0125 1.25 0.125 0.00125 0.0125 1.25 0.125 0.00125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ? પ્રમુખશાહી પદ્ધતી પર સત્તાનાવિકેન્દ્રીકરણ પર સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર સંસદીય લોકતંત્ર પર પ્રમુખશાહી પદ્ધતી પર સત્તાનાવિકેન્દ્રીકરણ પર સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર સંસદીય લોકતંત્ર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860ની કલમ 46 મુજબ મૃત્યુ એ શબ્દ કોનો નિર્દેશ કરે છે ? પશુના મૃત્યુ આપેલ પૈકી એક પણ નહીં માનવીના મૃત્યુ આપેલ બંને પશુના મૃત્યુ આપેલ પૈકી એક પણ નહીં માનવીના મૃત્યુ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ? તુલસી આંબો વડ પીપળો તુલસી આંબો વડ પીપળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP