Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ - 60 મુજબ કેદના કેટલા કિસ્સાઓમાં કેદની શિક્ષા થઈ શકે. સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ એક પણ નહીં સંપૂર્ણ રીતે સખત કેદ સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ એક પણ નહીં સંપૂર્ણ રીતે સખત કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 22 52 42 32 22 52 42 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે. લેપટોપ પામટોપ પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં લેપટોપ પામટોપ પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જીવન સંજીવની યોજના દૂધ સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના જીવન સંજીવની યોજના દૂધ સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ? કિર્તિ તોરણ દ્વારકાધીશ મંદિર ચાંપાનેરનો કોટ રાણકીવાવ કિર્તિ તોરણ દ્વારકાધીશ મંદિર ચાંપાનેરનો કોટ રાણકીવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો. દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP