કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી રાશિદ ખાન
શ્રી યુઝવેન્દ્ર ચહલ
શ્રી હાર્દિક પંડયા
શ્રી જોસ બટલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

બાંગ્લાદેશ
ફીજી
નેપાળ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં શ્રી ટેડરોસ અદ્યનમ (Tedros Adhanom Ghebreyesus)ને બીજી મુદ્ત માટે WHOના ડિરેક્ટર જનરલ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેઓ ઈથોપિયાના ભૂતપૂર્વ આરોગ્ય અને વિદેશ મંત્રી છે.
આપેલ તમામ
તેઓ ઈથોપિયાના છે અને તેઓ WHOના ડિરેક્ટર બનનાર પ્રથમ આફ્રિકન છે.
તેઓ વર્ષ 2017થી WHOના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

ડિસેમ્બર, 2022
ડિસેમ્બર, 2026
ડિસેમ્બર, 2028
ડિસેમ્બર, 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

છત્તીસગઢ
રાજસ્થાન
પશ્ર્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP