GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ knows when ___ come. All, he No one, he will No one, will he We, will be All, he No one, he will No one, will he We, will be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે. bxy = 0.64, byx = -0.81 આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ? 0.72 ±0.72 આપેલું વિધાન ખોટું છે. -0.72 0.72 ±0.72 આપેલું વિધાન ખોટું છે. -0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવો : વતન જાણે માનો ખોળો લાગતો હતો. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ? 7.5 અને 12 42 અને 18 32 અને 28 30 અને 4 7.5 અને 12 42 અને 18 32 અને 28 30 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He scored ___ I. less marks than little as much than so many as less marks than little as much than so many as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP