કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘Le Corbusier's Edict' ક્યા ભારતીય શહેર સાથે સંબંધિત છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કેમેરાથી કવર કરાશે ?

મુંબઈ
અમદાવાદ
મેંગલુરૂ
કોઝિકોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ઓલ ઈન્ડિયા હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એકસપેન્ડિચર સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ?

નીતિ આયોગ
NSO
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP