સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર LIC સ્થાપના ___ વર્ષમાં કરવામાં આવી હતી. 1954 1956 1963 1959 1954 1956 1963 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય. દેવાદારો, લેણદારો લેણીહૂંડી, લેણદારો લેણદારો, દેવાદારો દેવાદારો, લેણીહૂંડી દેવાદારો, લેણદારો લેણીહૂંડી, લેણદારો લેણદારો, દેવાદારો દેવાદારો, લેણીહૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે. ₹ 3,00,000 ₹ 6,00,000 આપેલ પૈકી એક પણ નહીં ₹ 12,00,000 ₹ 3,00,000 ₹ 6,00,000 આપેલ પૈકી એક પણ નહીં ₹ 12,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ચાલુ મિલકત છે ? મકાન જમીન બેંકમાં રોકડ મશીનરી મકાન જમીન બેંકમાં રોકડ મશીનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે જાંગડથી વારંવાર વેચાણ થતું હોય ત્યારે વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે કેટલા ચોપડા રાખવામાં આવે છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP