કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? NIC IIT બોમ્બે IIT મદ્રાસ C-DAC NIC IIT બોમ્બે IIT મદ્રાસ C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? નાગાર્જુન ઋષિ કપૂર રજનીકાંત ધર્મેન્દ્ર નાગાર્જુન ઋષિ કપૂર રજનીકાંત ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? UNICEF WHO આપેલ તમામ GAVI UNICEF WHO આપેલ તમામ GAVI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP