GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? MODE ( ) SQR ( ) MOD ( ) SQRT ( ) MODE ( ) SQR ( ) MOD ( ) SQRT ( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફ્ટવેર છે ? યુઝર સૉફ્ટવેર પ્રોગ્રામ સૉફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર સિસ્ટમ સૉફ્ટવેર યુઝર સૉફ્ટવેર પ્રોગ્રામ સૉફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર સિસ્ટમ સૉફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP