GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કુલ કેટલી હરોળ (Row) હોય છે ? 256 65536 64 65526 256 65536 64 65526 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા નાસા કેનેડી ઈસરો થુંબા નાસા કેનેડી ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Throw this pen ___ the dustbin. in to in on none in to in on none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઇ છે ? www.booksonline.com www.amazonbooks.com www.amazon.com www.onlinebooks.com www.booksonline.com www.amazonbooks.com www.amazon.com www.onlinebooks.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP