GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 6 5 4 3 6 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ? આપેલ પૈકી એક પણ નહીં ખોરાક ધારો મકાન બાંધકામ ધારો માહિતી મેળવવાનો અધિકાર આપેલ પૈકી એક પણ નહીં ખોરાક ધારો મકાન બાંધકામ ધારો માહિતી મેળવવાનો અધિકાર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે ? ધમની લસિકા રુધિરકેશિકા શિરા ધમની લસિકા રુધિરકેશિકા શિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. મહેસૂલી અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ વિશિષ્ટ અનામત મહેસૂલી અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ વિશિષ્ટ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP