કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ બિનસરકારી સંગઠન (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મનજીત કટારિયા મહેશ ગાબા રોહિત જાવા નરેશસિંહ મનજીત કટારિયા મહેશ ગાબા રોહિત જાવા નરેશસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ? હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્કાયટ્રેસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023માં ક્યા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું ? ચીન સિંગાપુર કતાર જાપાન ચીન સિંગાપુર કતાર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP