સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?
સંસ્થા (Organization)
કઈ સંસ્થાના સ્થાપના દિવસે વર્ષ 2021ના શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ જાહેર કરાયા ?
સંસ્થા (Organization)
વિશ્વની અગ્રણી લવાદ સંસ્થા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
સંસ્થા (Organization)
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે ?
સંસ્થા (Organization)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ?